Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ધુરંધર : ધ રિવેન્જ ચાર કલાક લાંબી?

ધુરંધર : ધ રિવેન્જ ચાર કલાક લાંબી?

Published : 04 March, 2026 11:26 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ પહેલી ફિલ્મ કરતાં પણ વધારે છે

‘ધુરંધર : ધ રિવેન્જ’ ૧૯ માર્ચે રિલીઝ થવાની છે

‘ધુરંધર : ધ રિવેન્જ’ ૧૯ માર્ચે રિલીઝ થવાની છે


‘ધુરંધર’ની સીક્વલ ‘ધુરંધર : ધ રિવેન્જ’ ૧૯ માર્ચે રિલીઝ થવા માટે તૈયાર છે. હવે ફિલ્મની રિલીઝ જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ ફિલ્મ વિશે બીજા ખુલાસા થઈ રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે ‘ધુરંધર : ધ રિવેન્જ’ માત્ર ઍક્શન માટે જ નહીં પરંતુ એના વિશાળ રનટાઇમ માટે પણ ચર્ચામાં છે. અહેવાલ મુજબ ફિલ્મનો સમયગાળો આશરે ૨૩૫ મિનિટ એટલે કે લગભગ ૩ કલાક ૫૫ મિનિટનો હોઈ શકે છે. આ પહેલી ફિલ્મ કરતાં પણ વધારે છે. ફિલ્મનો આ રનટાઇમ દર્શાવે છે કે આ વખતે આદિત્ય ધરે વાર્તાને વધુ વિગત અને ઊંડાણથી રજૂ કરી છે. તાજેતરમાં સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશને ફિલ્મના ટીઝરને મંજૂરી આપી છે. ફિલ્મમાં દર્શાવેલી હિંસાને ધ્યાનમાં રાખીને એને ‘A’ (માત્ર વયસ્કો માટે) સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

04 March, 2026 11:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK