ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી અને ઝી સ્ટુડિયો દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી લેટેસ્ટ રોમૅન્ટિક ફિલ્મ ‘દો દીવાનેં સહર મેં’ આગામી વર્ષે વૅલેન્ટાઇન્સ-વીક દરમ્યાન ૨૦ ફેબ્રુઆરીએ રિલીઝ થશે એવી જાહેરાત કરવામાં આવી છે.
વૅલેન્ટાઇન્સ-વીકમાં સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુરની રોમૅન્ટિક ફિલ્મ રિલીઝ થશે
ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી અને ઝી સ્ટુડિયો દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી લેટેસ્ટ રોમૅન્ટિક ફિલ્મ ‘દો દીવાનેં સહર મેં’ આગામી વર્ષે વૅલેન્ટાઇન્સ-વીક દરમ્યાન ૨૦ ફેબ્રુઆરીએ રિલીઝ થશે એવી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતની સાથે ફિલ્મનો ફર્સ્ટ લુક પણ રિલીઝ કરવામાં આવ્યો છે. ડિરેક્ટર રવિ ઉદયવારની આ રોમૅન્ટિક ફિલ્મમાં મૃણાલ ઠાકુર અને સિદ્ધાંત ચતુર્વેદીની ફ્રેશ જોડી જોવા મળશે.


