Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લગ્નના ૬ મહિનામાં સમન્થા રુથ પ્રભુ પ્રેગ્નન્ટ?

લગ્નના ૬ મહિનામાં સમન્થા રુથ પ્રભુ પ્રેગ્નન્ટ?

Published : 21 June, 2026 04:09 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સેલિબ્રેશનની આ તસવીરોમાં સમન્થાનો લુક જોઈને ફૅન્સ તે પ્રેગ્નન્ટ હોવાનો અંદાજ લગાવી રહ્યા છે.

લગ્નના ૬ મહિનામાં સમન્થા રુથ પ્રભુ પ્રેગ્નન્ટ?

લગ્નના ૬ મહિનામાં સમન્થા રુથ પ્રભુ પ્રેગ્નન્ટ?


ઍક્ટ્રેસ સમન્થા રુથ પ્રભુએ ગયા વર્ષના ડિસેમ્બરમાં પોતાના લાંબા સમયના મિત્ર અને ફિલ્મમેકર રાજ નિદિમોરુ સાથે લગ્ન કર્યાં હતાં. લગ્નના ૬ મહિના પછી સમન્થાની પ્રેગ્નન્સીની અટકળોએ જોર પકડ્યું છે. ફૅન્સ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા કેટલાક વિડિયોમાં સમન્થાનો બેબી-બમ્પ દેખાતો હોવાનો દાવો કરી રહ્યા છે. સમન્થાની લેટેસ્ટ તેલુગુ ફિલ્મ ‘મા ઇન્ટી બંગારમ’ ૧૯ જૂને રિલીઝ થઈ હતી અને વિડિયોમાં સમન્થા પતિ રાજ સાથે ફિલ્મની સફળતાની ઉજવણી કરતી જોવા મળે છે. સેલિબ્રેશનની આ તસવીરોમાં સમન્થાનો લુક જોઈને ફૅન્સ તે પ્રેગ્નન્ટ હોવાનો અંદાજ લગાવી રહ્યા છે. 


Whatsapp-channel Whatsapp-channel

21 June, 2026 04:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK