આ મામલે હુમા કે રચિતે કોઈ સ્પષ્ટતા નથી કરી
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
હાલમાં ચર્ચા છે કે હુમા કુરેશીએ પોતાના લૉન્ગ ટાઇમ બૉયફ્રેન્ડ રચિત સિંહ સાથે સગાઈ કરી લીધી છે. જોકે આ મામલે હુમા કે રચિતે કોઈ સ્પષ્ટતા નથી કરી. રચિત ઍક્ટિંગ કોચ છે અને તેણે કરીઅરની શરૂઆત ‘કર્મા કૉલિંગ’થી કરી હતી. ૨૦૨૪માં બન્ને શાહરુખ ખાન અને ગૌરી ખાનની પાર્ટીમાં જોવા મળ્યાં હતાં. એ દરમ્યાન બન્ને એકબીજા સાથે ખુશ દેખાતાં હતાં.

