હાલમાં બન્નેએ એકસાથે એક પ્રમોશનલ ઇવેન્ટમાં હાજરી આપી હતી
કાર્તિક આર્યન અને અનન્યા પાંડે
કાર્તિક આર્યન અને અનન્યા પાંડે હાલમાં પચીસમી ડિસેમ્બરે રિલીઝ થનારી તેમની ફિલ્મ ‘તૂ મેરી મૈં તેરા, મૈં તેરા તૂ મેરી’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. હાલમાં બન્નેએ એકસાથે એક પ્રમોશનલ ઇવેન્ટમાં હાજરી આપી હતી ત્યારે બન્નેની કેમિસ્ટ્રી પણ કમાલની લાગી હતી. આ ઇવેન્ટમાં અનન્યા લાલ રંગના શૉર્ટ ડ્રેસમાં દેખાઈ હતી અને તે બિલકુલ બાર્બી ડૉલ જેવી લાગતી હતી.


