નર્ગિસ ફખરીએ ૨૦ ઑક્ટોબરે ૪૬મી વર્ષગાંઠની શાનદાર ઉજવણી કરી હતી. નર્ગિસને તેના જન્મદિવસે પતિ ટોની બેગે ૧૦.૩ કરોડ રૂપિયાથી વધુની કિંમતની બ્લુ રંગની રોલ્સ-રૉયસ કલિનન ગિફ્ટ કરી છે.
નર્ગિસ ફખરીને પતિએ બર્થ-ડે ગિફ્ટમાં આપી ૧૦ કરોડની રોલ્સ-રૉયસ કલિનન
નર્ગિસ ફખરીએ ૨૦ ઑક્ટોબરે ૪૬મી વર્ષગાંઠની શાનદાર ઉજવણી કરી હતી. નર્ગિસને તેના જન્મદિવસે પતિ ટોની બેગે ૧૦.૩ કરોડ રૂપિયાથી વધુની કિંમતની બ્લુ રંગની રોલ્સ-રૉયસ કલિનન ગિફ્ટ કરી છે. નર્ગિસે જન્મદિવસના એક મહિના પછી તેને મળેલી આ મોંઘી ગિફ્ટની તસવીરો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી છે. નર્ગિસનો બિઝનેસમૅન પતિ ટોની મૂળ કાશ્મીરનો રહેવાસી છે, પરંતુ અમેરિકામાં રહે છે અને બિઝનેસ-વિશ્વમાં એક મજબૂત વ્યક્તિ ગણાય છે.


