Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સગાઈની ૪૭મી વર્ષગાંઠે નીતુ કપૂરે શૅર કરી રિશી કપૂર સાથેની ખાસ તસવીર

સગાઈની ૪૭મી વર્ષગાંઠે નીતુ કપૂરે શૅર કરી રિશી કપૂર સાથેની ખાસ તસવીર

Published : 14 April, 2026 11:46 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ થ્રોબૅક તસવીર સાથે નીતુએ લખ્યું છે કે આજના જ દિવસે ૧૯૭૯માં અમારી સગાઈ થઈ હતી

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


નીતુ કપૂરે ગઈ કાલે સોશ્યલ મીડિયા પર પોતાના દિવંગત પતિ રિશી કપૂરને યાદ કરતાં એક ખાસ તસવીર શૅર કરી છે. આ તસવીર સાથે તેણે તેમની સગાઈની ૪૭મી વર્ષગાંઠની યાદગાર ક્ષણોને યાદ કરી છે. આ થ્રોબૅક તસવીર સાથે નીતુએ લખ્યું છે કે આજના જ દિવસે ૧૯૭૯માં અમારી સગાઈ થઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

14 April, 2026 11:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK