હાલમાં પરાગે પોતાની છાતી પર પત્ની શેફાલીનો ચહેરો ટૅટૂ કરાવ્યો હતો જેનો વિડિયો વાઇરલ બન્યો છે.
પરાગે પોતાની છાતી પર પત્ની શેફાલીનો ચહેરો ટૅટૂ કરાવ્યો હતો
શેફાલી જરીવાલાના મૃત્યુને ૫૦ દિવસ જેટલો સમય પસાર થઈ ગયો છે ત્યારે તેના પતિ પરાગ ત્યાગીના દિલમાં દિવંગત પત્નીની યાદ રહેલી છે. હાલમાં પરાગે પોતાની છાતી પર પત્ની શેફાલીનો ચહેરો ટૅટૂ કરાવ્યો હતો જેનો વિડિયો વાઇરલ બન્યો છે.
કાર્તિક આર્યનનું નવું ટૅટૂ જોયું?
ADVERTISEMENT
હાલમાં કાર્તિક આર્યને પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં પેટ ડૉગ કટોરી સાથેની ક્યુટ તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં કાર્તિકના જમણા હાથમાં તેણે કરાવેલા નવા ટૅટૂએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ ટૅટૂમાં પૂર્ણ ચંદ્ર તેમ જ એ પહેલાંની અને એ પછીની કળાનાં ચિત્ર ટૅટૂ કરવામાં આવ્યાં છે.

