પહેલી સુપરહિટ ફિલ્મનાં ૩૬ વર્ષ બાદ તેનો લુક સંપૂર્ણપણે બદલાઈ ગયો છે જેને કારણે તેને ઓળખવાનું મુશ્કેલ બન્યું હતું.
રાહુલ રૉય
૧૯૯૦માં રિલીઝ થયેલી યાદગાર મ્યુઝિકલ હિટ ફિલ્મ ‘આશિકી’થી રાતોરાત સફળતા મેળવનાર ઍક્ટર રાહુલ રૉયનો એક વિડિયો જોવા મળ્યો છે જેમાં તે વર્સોવામાં દેખાયો હતો. એ સમયે રાહુલના હાથમાં સૂટકેસ અને બૅકપૅક હતી. પહેલી સુપરહિટ ફિલ્મનાં ૩૬ વર્ષ બાદ તેનો લુક સંપૂર્ણપણે બદલાઈ ગયો છે જેને કારણે તેને ઓળખવાનું મુશ્કેલ બન્યું હતું.
