Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લગ્ન પછી રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ પહેલી દિવાળી ઊજવી જપાનમાં

લગ્ન પછી રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ પહેલી દિવાળી ઊજવી જપાનમાં

Published : 10 November, 2026 08:11 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાની લગ્ન પછી આ પહેલી દિવાળી હતી. જોકે આ ખાસ તહેવારની ઉજવણી તેમણે ભારતમાં નહીં પણ પરિવાર સાથે જપાનમાં કરી હતી. વિજયે આ પ્રવાસની કેટલીક તસવીરો પણ સોશ્યલ મીડિયા પર શૅર કરી છે.

રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા

રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા


રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાની લગ્ન પછી આ પહેલી દિવાળી હતી. જોકે આ ખાસ તહેવારની ઉજવણી તેમણે ભારતમાં નહીં પણ પરિવાર સાથે જપાનમાં કરી હતી. વિજયે આ પ્રવાસની કેટલીક તસવીરો પણ સોશ્યલ મીડિયા પર શૅર કરી છે.
વિજયે સોશ્યલ મીડિયા પર રશ્મિકા અને પરિવાર સાથેની તસવીરો શૅર કરીને સૌને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. તેણે લખ્યું હતું કે ‘જ્યારે તમે જપાનમાં દિવાળીના અવસરે ગોમા (હવન) કરવાની રીત શોધી કાઢો છો. દેવરકોંડા પરિવાર તરફથી તમને અને તમારા પરિવારને ખૂબ પ્રેમ, એક બિગ હગ અને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ.’


Whatsapp-channel Whatsapp-channel

10 November, 2026 08:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK