હાલમાં રવિ કિશને સોશ્યલ મીડિયામાં પોતાના ઇન્ટેન્સ જિમ-સેશનની તસવીરો શૅર કરી હતી
રવિ કિશનની ફિટનેસ જોઈને તેના ફૅન્સ બહુ ખુશ થઈ ગયા હતા
પંચાવન વર્ષનો રવિ કિશન માત્ર ઍક્ટિંગના મામલે જ નહીં, ફિટનેસમાં પણ જબરદસ્ત પર્ફોર્મન્સ આપી રહ્યો છે. હાલમાં રવિ કિશને સોશ્યલ મીડિયામાં પોતાના ઇન્ટેન્સ જિમ-સેશનની તસવીરો શૅર કરી હતી. એમાં રવિ કિશનની ફિટનેસ જોઈને તેના ફૅન્સ બહુ ખુશ થઈ ગયા હતા. રવિ કિશનની આ તસવીર જોઈને અનેક લોકો એવી કમેન્ટ કરી રહ્યા છે કે તેને જોઈને સલમાન ખાનની યાદ આવી રહી છે.

