આ તસવીર સાથે નીતુએ ભાવુક કૅપ્શન પણ લખી : ‘ફિલ્મ ‘ખેલ ખેલ મેં’ને ૫૧ વર્ષ પૂર્ણ થયાં, આ ફિલ્મ ૧૯૭૫ની ૧૬ મેએ રિલીઝ થઈ હતી.
રિશી કપૂર અને નીતુ સિંહ
રિશી કપૂર અને નીતુ સિંહની ૧૯૭૫માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ખેલ ખેલ મેં’ને ૫૧ વર્ષ પૂર્ણ થયાં છે. આ ફિલ્મ રિશી અને નીતુના જીવનમાં ખાસ મહત્ત્વ ધરાવે છે એટલે નીતુએ સોશ્યલ મીડિયામાં ‘ખેલ ખેલ મેં’નું એક રોમૅન્ટિક પોસ્ટર શૅર કર્યું હતું. આ તસવીર સાથે નીતુએ ભાવુક કૅપ્શન પણ લખી : ‘ફિલ્મ ‘ખેલ ખેલ મેં’ને ૫૧ વર્ષ પૂર્ણ થયાં, આ ફિલ્મ ૧૯૭૫ની ૧૬ મેએ રિલીઝ થઈ હતી.
