Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સોનુ સૂદ કમર્શિયલ સ્પેસ ભાડે આપીને પાંચ વર્ષમાં કરશે ૩.૫૨ કરોડ રૂપિયાની કમાણી

સોનુ સૂદ કમર્શિયલ સ્પેસ ભાડે આપીને પાંચ વર્ષમાં કરશે ૩.૫૨ કરોડ રૂપિયાની કમાણી

Published : 23 October, 2026 11:49 AM | Modified : 23 October, 2026 12:07 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રથમ વર્ષે માસિક ભાડું પાંચ લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. બીજા વર્ષે એ વધીને ૫.૪૦ લાખ રૂપિયા, ત્રીજા વર્ષે ૫.૮૩ લાખ રૂપિયા, ચોથા વર્ષે ૬.૨૯ લાખ રૂપિયા અને પાંચમા વર્ષે ૬.૮૦ લાખ રૂપિયા થશે.

સોનુ સૂદ

સોનુ સૂદ


સોનુ સૂદે અંધેરી-વેસ્ટ વિસ્તારમાં આવેલી પોતાની કમર્શિયલ સ્પેસ પાંચ વર્ષ ભાડે આપી છે. દસ્તાવેજો અનુસાર આ ડીલથી તે કુલ ૩.૫૨ કરોડ રૂપિયાની કમાણી કરશે. આ કમર્શિયલ સ્પેસ અંધેરી-વેસ્ટના વર્સોવા વિસ્તારમાં આવેલા આરામ નગરમાં છે. પ્રથમ વર્ષે માસિક ભાડું પાંચ લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. બીજા વર્ષે એ વધીને ૫.૪૦ લાખ રૂપિયા, ત્રીજા વર્ષે ૫.૮૩ લાખ રૂપિયા, ચોથા વર્ષે ૬.૨૯ લાખ રૂપિયા અને પાંચમા વર્ષે ૬.૮૦ લાખ રૂપિયા થશે.


Whatsapp-channel Whatsapp-channel

23 October, 2026 12:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK