Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

પૈચાન કૌન?

Published : 30 August, 2026 12:25 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આપણી આ નાનકડી દુનિયાથી લઈને જીવને આપણને જે કંઈ આપ્યું છે ત્યાં સુધી... મારી બહેનો હંમેશાં મારા સાથે રહેતા ઘરનો એક હિસ્સો રહી છે. રક્ષાબંધનની શુભકામનાઓ. હંમેશાં તમારો ભાઈ.’

પૈચાન કૌન?

પૈચાન કૌન?


ગઈ કાલે રક્ષાબંધનના અવસરે સુનીલ શેટ્ટીએ સોશ્યલ મીડિયા પર પોતાની બહેનો અને મમ્મી સાથેની બાળપણની બ્લૅક ઍન્ડ વાઇટ તસવીર શૅર કરી હતી. બાળપણમાં સાથે વિતાવેલી પળોને યાદ કરતાં તેણે લખ્યું, ‘કેટલાક સંબંધો ક્યારેય બદલાતા નથી. માત્ર તસવીરો બદલાય છે. આપણી આ નાનકડી દુનિયાથી લઈને જીવને આપણને જે કંઈ આપ્યું છે ત્યાં સુધી... મારી બહેનો હંમેશાં મારા સાથે રહેતા ઘરનો એક હિસ્સો રહી છે. રક્ષાબંધનની શુભકામનાઓ. હંમેશાં તમારો ભાઈ.’


Whatsapp-channel Whatsapp-channel

30 August, 2026 12:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK