Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિજય સેતુપતિ રામાયણમાં વિભીષણ નથી બનવાનો

વિજય સેતુપતિ રામાયણમાં વિભીષણ નથી બનવાનો

Published : 10 February, 2026 11:07 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેણે પોતે જ સ્પષ્ટતા કરીને આ વાતને અફવા ગણાવી છે

વિજય સેતુપતિ

વિજય સેતુપતિ


રણબીર કપૂર અને સઈ પલ્લવી અભિનીત ફિલ્મ ‘રામાયણ’નો પહેલો ભાગ આ વર્ષે દિવાળી પર રિલીઝ થવાનો છે. નીતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મ પોતાના ભારે ભરખમ બજેટ અને સ્ટારકાસ્ટને કારણે લાંબા સમયથી ચર્ચામાં છે. તાજેતરમાં એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે સાઉથનો લોકપ્રિય ઍક્ટર વિજય સેતુપતિ ‘રામાયણ’માં રાવણના ભાઈ વિભીષણનો રોલ ભજવવાનો છે. જોકે આ ચર્ચા અફવા સાબિત થઈ છે. લેટેસ્ટ માહિતી પ્રમાણે વિજય સેતુપતિએ જ આ અફવાઓને નકારી કાઢીને કહ્યું છે કે ‘હું આ પ્રોજેક્ટનો ભાગ નથી. આ વાત ક્યાંથી આવી એની મને ખબર નથી.’


Whatsapp-channel Whatsapp-channel

10 February, 2026 11:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK