કૅટરિના કૈફે સલમાન ખાન અને અક્ષય કુમાર સાથે 6-7 ફિલ્મો કરી છે, પરંતુ હિન્દી સિનેમાના બે સુપરસ્ટાર્સની સાથે કામ કરવાની રીત સંપૂર્ણપણે અલગ છે. અક્ષય સવારે 4:30 વાગ્યે ઉઠે છે અને બીજા બધાની પહેલાં તેના દિવસની શરૂઆત કરે છે, જ્યારે સલમાન નાઈટ આઉલ છે. તે તેમની સાથે શેડ્યૂલને જગલિંગ કરવા શું કરવું પડે છે? અભિનેત્રીએ મિડ-ડેના સિટ વિથ હિટલિસ્ટ પોડકાસ્ટમાં તે બાબતે વાતચીત કરી હતી. કૅટરિના કૈફના જન્મદિવસ પર ઇન્ટરવ્યૂ વીડિયોમાં જુઓ અભિનેત્રીની કેટલીક શ્રેષ્ઠ ક્ષણો.