Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



જલેબી રૉક્સઃ `સ્ત્રીએ પોતાને માટે જીવવું જરૂરી છે`નો સંદેશ આપતી ફિલ્મ

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમએ તાજેતરમાં જલેબી રૉક્સની ટીમ સાથે વાતચીત કરી અને તે ફિલ્મ વિશે જાણવાની, એક્ટર, ડાયરેક્ટર અને પ્રોડ્યુસરના અભિગમને જાણ્યો

30 June, 2025 07:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઑલ ધ બેસ્ટ પંડ્યા હવે આવી ગઈ છે શેમારૂમી પર

આ ફિલ્મ દર્શાવે છે કે પિતા અને પુત્ર વચ્ચેનો પ્રેમ કદાચ હંમેશાં શબ્દોમાં વ્યક્ત નથી થતો.

27 June, 2025 07:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

`વાંકી ચૂકી લવ સ્ટોરી`નું નીકળ્યું મૂરત, ગુજરાતી રોમેન્ટિક ડ્રામાની થશે શરૂઆત

નીતિશાલી પ્રૉડક્શન્સ અને ધ્વનિ ગૌતમ ફિલ્મ્સ સાથે મળીને પોતાની આગામી ફિચર ફિલ્મ જે ખૂબ જ સુંદર રોમેન્ટિક ડ્રામાની સાથે એક અદ્ભૂત લવસ્ટોરી પણ છે, વાંકી ચૂકી લવ સ્ટોરીના શૂટની શરૂઆત માટે મૂહુર્ત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

27 June, 2025 06:58 IST | Bhuj | Gujarati Mid-day Online Correspondent

મલ્હાર અને પૂજાએ આપ્યા ગુડ ન્યુઝઃ મિડ-ડેએ કહ્યું હતું તેમ જ બનશે ‘કોફીપ્રેન્યોર`

Malhar Thakar and Puja Joshi are not pregnant: મલ્હાર ઠાકર અને પૂજા જોષીએ ફેન્સ સાથે શૅર કર્યા ગુડ ન્યુઝ; અમદાવાદમાં નવા કૅફેની કરી જાહેરાત; કૉફી લવર કપલનું નવું વેન્ચર

27 June, 2025 06:57 IST | Mumbai | Rachana Joshi


અન્ય આર્ટિકલ્સ

વિરાજ ઘેલાણીના નાની ‘અનુપમા’ અને રુપાલી ગાંગુલીના બહુ મોટા ફેન હતા

વિરાજ ઘેલાણી પર તૂટી પડ્યો દુઃખનો પહાડઃ વ્હાલાં નાનીની ચિર વિદાય

Viraj Ghelani Nani passes away: સોશ્યલ મીડિયાનો જાણીતો ગુજરાતી ઈન્ફ્લુએન્સર વિરાજ ઘેલાણીના નાનીનું નિધન થયું છે, આ સમાચાર અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ સોશ્યલ મીડિયા દ્વારા આપ્યા છે

25 June, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મલ્હાર ઠાકર અને પૂજા જોષીએ કરેલી અનાઉન્સમેન્ટથી ફેન્સ ઉત્સાહિત (તસવીર સૌજન્યઃ ઇન્સ્ટાગ્રામ)

MaJaની લાઈફમાં થશે નવી એન્ટ્રી! મલ્હાર અને પૂજા બનશે પેરેન્ટ્સ કે કોફીપ્રેન્યોર?

Malhar Thakar and Puja Joshi’s little world is expanding: ઢોલિવુડના મોસ્ટ લવિંગ કપલના મલ્હાર ઠાકર અને પૂજા જોષીના જીવનમાં કોઈક નવું આવી રહ્યું છે, પણ કોણ?! કપલની ઇન્સ્ટાગ્રામ પોસ્ટે ફેન્સને વિચાર કરતા મુકી દીધા

24 June, 2025 06:59 IST | Mumbai | Rachana Joshi
‘કુછ મીઠા હો જાયે’ની જાહેરખબરમાં પહેલાં ટીકુ તલસાણિયા જોવા મળતા હતા, હવે દર્શન જરીવાલા દેખાય છે.

સ્ટેજ પર સતત બે કલાક સ્ટ્રેસ લેવાની ડૉક્ટરે ના પાડી એટલે ટીકુ તલસાણિયા નીકળી ગયા

૨૯ જૂને ઓપન થનારા કુછ મીઠા હો જાયેમાં હવે દર્શન જરીવાલા ભજવશે મુખ્ય ભૂમિકા; તેમણે ૧૮ જૂને શરૂ કર્યાં રિહર્સલ્સ, માત્ર ૧૧ દિવસમાં સજ્જ થઈને આવશે રંગમંચ પર

23 June, 2025 06:57 IST | Mumbai | Rashmin Shah


ફોટો ગેલેરી

ભારતની પહેલી AI જનરેટેડ ગુજરાતી ફીચર ફિલ્મ, ધ ઇસ્કોન બ્રિજનું મૂહુર્ત જાહેર

બૉલિવૂડનું સૌથી મોટું પ્રોડક્શન હાઉસ હવે ગુજરાતી સિનેમામાં પ્રવેશી રહ્યું છે. થિંકઇંક પિક્ચર્સે ગુજરાતી ફિલ્મ જગતમાં પોતાની એન્ટ્રીની જાહેરાત કરી છે. તેનો પ્લાન દર વર્ષે 3 રિજિનલ ફિલ્મો બનાવવાનો છે, જેમાંથી 2 ફિલ્મો ગુજરાતી હશે. આ સાથે પ્રોડક્શન હાઉસે ભારતીય લોક સંગીતને પ્રમોટ કરવા માટે પોતાની મ્યુઝિક ચેનલ પણ લોન્ચ કરવાની યોજના બનાવી છે, જેથી નવા યુવા કલાકારોને તક મળી શકે. 
13 July, 2025 07:23 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતી ફિલ્મ ‘ઉંબરો’

ઉબરો હવે આવી ગઈ છે શેમારૂમી પર

કોઈકના જીવનમાં લાંબા સમય સુધી કોરાણે મૂકી દીધેલાં સપનાં છે. જેમ-જેમ સફર આગળ વધે છે તેમ-તેમ આ મહિલાઓનો બૉન્ડ સ્ટ્રૉન્ગ થતો જાય છે.

26 May, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બે અલગ વિશ્વની સ્ત્રીઓ કઈ રીતે પોતાની ઓળખ બનાવવામાં એકબીજાનો ટેકો બને છે તેની સંવેદનશીલ વાર્તા છે ફિલ્મ મહારાણી

‘મહારાણી’ના તાજ માટે 1લી ઑગસ્ટે સાથે લડત આપશે માનસી પારેખ અને શ્રદ્ધા ડાંગર  

એક્ટર ડાયરેક્ટર જોડી માનસી પારેખ અને વિરલ શાહની દર્શકો માટે તેમની આગામી ગુજરાતી ફિલ્મ – ‘મહારાણી’ લાવી રહ્યાં છે. ફિલ્મના લેખક છે રામ મોરી અને હાર્દિક સાંગાણી. ગૃહિણી અને ઘરની બાઈ વચ્ચેના સંબંધોથી સંવેદનાની વ્યાખ્યા કરશે ફિલ્મ `મહારાણી`.

19 May, 2025 08:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઉંબરો

વર્ષની મોટી બ્લૉકબસ્ટર `ઉંબરો` હવે શેમારૂમી પર, સાત મહિલાઓની હ્રદયસ્પર્શી વાર્તા

ગુજરાતી ઓટીટી પ્લેટફૉર્મ શેમારૂમાં પર ખૂબ જ ખાસ અને હ્રદયસ્પર્શી વાર્તા `ઉંબરો` હવે શેમારૂમી પર સ્ટ્રીમ કરવામાં આવી રહી છે. આ ફિલ્મ કૉમેડી, ચેન્જ અને સ્વની શોધથી ભરપૂર એક અવિસ્મરણીય યાત્રા પર આધારિત છે.

06 May, 2025 01:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

`ગોતી લો` બનાવવા  પાછળની મહેનત પર દીપક અંતાણીએ કરી ખૂલીને વાત

`ગોતી લો` બનાવવા પાછળની મહેનત પર દીપક અંતાણીએ કરી ખૂલીને વાત

`ગોતી લો` એક હૃદયસ્પર્શી વાર્તા છે જે દાદાજીની ગેજેટ-વ્યસની પરિવારને તેમના મૂળમાં પાછા લાવવાની ચતુરાઈભરી યોજનાને અનુસરે છે. એક મોહક ગામમાં સેટ કરેલી આ વાર્તા પ્રગટ થાય છે જ્યારે પરિવારે તેમના પૂર્વજોના ઘરને બચાવવા માટે પરંપરાગત રમતો પડકાર જીતવો પડે છે - એકબીજા સાથે ફરીથી જોડાવું, તેમનો વારસો અને સ્ક્રીનની બહાર અસ્તિત્વમાં રહેલા આનંદ. આ વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં, દિગ્દર્શક દીપક અંતાણી `ગોતી લો`ને જીવંત બનાવવા પાછળની વિચારશીલ પ્રક્રિયા શેર કરે છે. કાસ્ટિંગ પસંદગીઓથી લઈને સ્થાન શોધવા અને આત્માને ઉત્તેજિત કરનાર શીર્ષક ગીત બનાવવા સુધી, તે પ્રેરણા વિશે ખુલીને વાત કરે છે જેણે ટીમને પરંપરા, કુટુંબ અને એકતામાં ઊંડાણપૂર્વક મૂળ ધરાવતી વાર્તા કહેવા માટે પ્રેરિત કરી.

30 June, 2025 08:19 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK