Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > વેબ-સિરીઝ મટકા કિંગ જોવા આમિર ખાન અને વિકી કૌશલ તલપાપડ

વેબ-સિરીઝ મટકા કિંગ જોવા આમિર ખાન અને વિકી કૌશલ તલપાપડ

Published : 22 April, 2026 12:25 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડિરેક્ટર નાગરાજ મંજુલેએ ડિરેક્ટ કરેલી વેબ-સિરીઝ ‘મટકા કિંગ’ને લઈને ચર્ચા સતત વધી રહી છે

‘મટકા કિંગ’માં વિજય વર્માની થઈ રહી છે પ્રશંસા

‘મટકા કિંગ’માં વિજય વર્માની થઈ રહી છે પ્રશંસા


ડિરેક્ટર નાગરાજ મંજુલેએ ડિરેક્ટ કરેલી વેબ-સિરીઝ ‘મટકા કિંગ’ને લઈને ચર્ચા સતત વધી રહી છે. પ્રાઇમ વિડિયો પર ૧૭ એપ્રિલે પ્રીમિયર થયા બાદ આ સિરીઝને માત્ર દર્શકો તરફથી જ નહીં, ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓ તરફથી પણ પ્રશંસા મળી રહી છે. હાલમાં આમિર ખાને સોશ્યલ મીડિયા પર સિરીઝની ટીમને અભિનંદન પાઠવ્યાં. આમિરે સિરીઝના મુખ્ય પાત્ર રતન ખત્રીની પ્રશંસા કરીને કહ્યું કે તે પણ આવું જ પાત્ર ભજવવા ઇચ્છે છે. વિકી કૌશલે પણ નિર્દેશક નાગરાજ મંજુલેને પોતાના મનપસંદ ડિરેક્ટર્સમાં ગણાવતાં કહ્યું કે ‘મટકા કિંગ’ તેના વૉચ-લિસ્ટમાં છે અને તે આ સિરીઝ જોવા આતુર છે.


Whatsapp-channel Whatsapp-channel

22 April, 2026 12:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK