દીકરાને લૉન્ચ કર્યો શાહરુખે- સૈફ અલી ખાન અટૅક પછી પહેલી વાર કોઈ ઇવેન્ટમાં દેખાયો હતો
સૈફ અલી ખાન
ગઈ કાલે નેટફ્લિક્સ દ્વારા એનાં આગામી આકર્ષણોની ઘોષણા કરવા એક ઇવેન્ટ રાખવામાં આવી હતી. સૈફ અલી ખાન અટૅક પછી પહેલી વાર કોઈ ઇવેન્ટમાં દેખાયો હતો. તેણે પોતાની ફિલ્મ ‘જ્વેલ થીફ’ની જાહેરાત કરી હતી. શાહરુખ ખાન દીકરા આર્યનની વેબ સિરીઝ ‘The Ba***ds of Bollywood’ની જાહેરાત કરવા આવ્યો હતો. શાહરુખે કહ્યું હતું કે આ નામનો શું અર્થ થાય છે એ આગામી દિવસોમાં ડિરેક્ટર આર્યન ખાન સમજાવશે.