Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતમાં ગેરકાયદે રીતે અડિંગો જમાવીને બેઠેલા ૫૬૮ ઘૂસણખોર બંગલાદેશીઓની ધરપકડ

ગુજરાતમાં ગેરકાયદે રીતે અડિંગો જમાવીને બેઠેલા ૫૬૮ ઘૂસણખોર બંગલાદેશીઓની ધરપકડ

Published : 06 June, 2026 08:46 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જુદા-જુદા જિલ્લામાંથી ૧૭૨ પુરુષો, ૨૮૨ સ્ત્રીઓ અને ૧૧૪ બાળકોને ઝડપી લેવાયાં

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગુજરાતમાં ગેરકાયદે રીતે અડિંગો જમાવીને બેઠેલા ઘૂસણખોર બંગલાદેશીઓને ખદેડવા માટે ગુજરાત પોલીસે ઑપરેશન ડેલ્ટા હન્ટ શરૂ કર્યું છે એમાં અત્યાર સુધીમાં કુલ ૫૬૮ બંગલાદેશીઓની ગુજરાત પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતનાં શહેરો અને નગરોમાં ગેરકાયદે રીતે રહેતા બંગલાદેશી નાગરિકોને શોધી-શોધીને તેમની ધરપકડ કરવામાં આવી રહી છે અને તેમના ડૉક્યુમેન્ટ્સ ચેક કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ૫૬૮ બંગલાદેશીઓને ઝડપી લીધા છે જેમાં ૧૭૨ પુરુષો, ૨૮૨ સ્ત્રીઓ અને ૧૧૪ બાળકોનો સમાવેશ થાય છે. ગુજરાત પોલીસ દ્વારા હજી પણ તમામ જિલ્લાઓમાં જુદી-જુદી ટીમો દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં સઘન સર્ચ ઑપરેશન કરીને શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરાઈ રહી છે.  


Whatsapp-channel Whatsapp-channel

06 June, 2026 08:46 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK