Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > કૅનેડામાં હરદીપ નિજ્જરની હત્યા મેં કરાવી હતી

કૅનેડામાં હરદીપ નિજ્જરની હત્યા મેં કરાવી હતી

Published : 25 August, 2026 01:02 PM | IST | Ottawa
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ખાલિસ્તાની આતંકવાદી પરમજિત સિંહ પમ્મા સાથેની લીક થયેલી ઑડિયો વાતચીતમાં ગૅન્ગસ્ટર ગોલ્ડી બ્રારનો દાવો

ગોલ્ડી બ્રાર અને હરદીપ નિજ્જર

ગોલ્ડી બ્રાર અને હરદીપ નિજ્જર


કૅનેડાસ્થિત ગૅન્ગસ્ટર ગોલ્ડી બ્રારે લીક થયેલી ઑડિયો-ક્લિપમાં કબૂલાત કરી છે કે તેણે ૨૦૨૩માં સરે ગુરુદ્વારાની બહાર વૉન્ટેડ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરી હતી. ગાયક-ગીતકાર સિધુ મૂસેવાલાની હત્યા સહિત અનેક હત્યાઓ માટે ભારતમાં વૉન્ટેડ એવો ગોલ્ડી બ્રાર ખાલિસ્તાની આતંકવાદી પરમજિત સિંહ પમ્મા સાથેની વાતચીત દરમ્યાન કથિત ક્લિપમાં એવી બડાઈ મારતો સાંભળવામાં આવ્યો હતો કે તેણે નિજ્જરની હત્યા કરી હતી કારણ કે તે ડ્રગ્સના દુરુપયોગને પ્રોત્સાહન આપવામાં સામેલ હતો.


Whatsapp-channel Whatsapp-channel

25 August, 2026 01:02 PM IST | Ottawa | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK