Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકામાં ૧૦,૦૦૦ લોકો દ્વારા એકસાથે ભગવદ્ગીતાના તમામ ૭૦૦ શ્લોકોનું પઠન

અમેરિકામાં ૧૦,૦૦૦ લોકો દ્વારા એકસાથે ભગવદ્ગીતાના તમામ ૭૦૦ શ્લોકોનું પઠન

Published : 05 August, 2026 01:24 PM | IST | Texas
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઑડિટોરિયમમાં ગહન ભક્તિ અને આધ્યાત્મિક ઊર્જાનું વાતાવરણ છવાઈ ગયું હતું. શ્રદ્ધા અને સંસ્કૃતિના આ અદ્ભુત સંગમે વિશ્વભરના લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.

ઑડિટોરિયમમાં ગહન ભક્તિ અને આધ્યાત્મિક ઊર્જાનું વાતાવરણ છવાઈ ગયું હતું

ઑડિટોરિયમમાં ગહન ભક્તિ અને આધ્યાત્મિક ઊર્જાનું વાતાવરણ છવાઈ ગયું હતું


મૈસૂરના અવધૂત દત્ત પીઠમના સ્થાપક પરમ પૂજ્ય શ્રી ગણપતિ સચ્ચિદાનંદ સ્વામીજીના દિવ્ય માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ અમેરિકાના ટેક્સસ રાજ્યના ડૅલસ શહેરમાં આવેલા ક્યુટેક્સ ઑડિટોરિયમમાં એક ઐતિહાસિક અને ભવ્ય સામૂહિક શ્રીમદ ભગવદ્ગીતા પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય આધ્યાત્મિક મેળાવડામાં ૧૮ દેશોના ભક્તો, હજારો વિદ્યાર્થીઓ અને સ્થાનિક સમુદાયના અનેક પ્રતિષ્ઠિત સભ્યો એકઠા થયા હતા. શ્રીમદ ભગવદ્ગીતાના તમામ ૭૦૦ શ્ળોકોને મુખપાઠ કરીને આ વિદ્યાર્થીઓએ એનું પઠન કર્યું હતું જેનાથી સમગ્ર

ઑડિટોરિયમમાં ગહન ભક્તિ અને આધ્યાત્મિક ઊર્જાનું વાતાવરણ છવાઈ ગયું હતું. શ્રદ્ધા અને સંસ્કૃતિના આ અદ્ભુત સંગમે વિશ્વભરના લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

05 August, 2026 01:24 PM IST | Texas | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK