Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બળાત્કારના આરોપસર નિર્માતા અને દિગ્દર્શક શકીલ નૂરાનીની ધરપકડ

બળાત્કારના આરોપસર નિર્માતા અને દિગ્દર્શક શકીલ નૂરાનીની ધરપકડ

Published : 09 August, 2026 09:05 AM | Modified : 09 August, 2026 09:05 AM | IST | Mumbai
Samiullah Khan

શકીલ નૂરાનીને સાતારા જિલ્લાના એક ફાર્મહાઉસમાંથી શોધીને અને ધરપકડ કરીને મુંબઈ લાવવામાં આવ્યો હતો.

શકીલ નૂરાની

શકીલ નૂરાની


બડે દિલવાલા (૧૯૯૯) અને જોરુ કા ગુલામ (૨૦૦૦) જેવી ફિલ્મો લખીને એનું નિર્માણ અને દિગ્દર્શન કરનારા ૭૩ વર્ષના શકીલ નૂરાનીની ૩૩ વર્ષની અભિનેત્રી દ્વારા દાખલ કરાયેલા બળાત્કાર અને જાતીય હુમલાના કેસમાં માલવણી પોલીસે ધરપકડ કરી છે. શકીલ નૂરાનીએ આગામી ફિલ્મના પ્રોજેક્ટની ચર્ચા કરવાના બહાને તેના માલવણીના ઘરે બોલાવીને જાતીય હુમલો કર્યો હોવાની ફરિયાદ મહિલાએ કરી છે. આ કેસમાં મહિલાને ઘેનની દવા આપવાનો અને ત્યાર બાદ કથિત વિડિયો દ્વારા ધમકી આપવાનો પણ આરોપ છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર શકીલ નૂરાનીને સાતારા જિલ્લાના એક ફાર્મહાઉસમાંથી શોધીને અને ધરપકડ કરીને મુંબઈ લાવવામાં આવ્યો હતો.   


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2026 09:05 AM IST | Mumbai | Samiullah Khan

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK