Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દવાની ક્વૉલિટી સુનિશ્ચિત કરવા માટે ૮ ડ્રગ ડિટેક્ટર મશીનો ખરીદ્યાં સરકારે

દવાની ક્વૉલિટી સુનિશ્ચિત કરવા માટે ૮ ડ્રગ ડિટેક્ટર મશીનો ખરીદ્યાં સરકારે

Published : 28 October, 2026 10:19 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જાહેર આરોગ્ય ક્ષેત્રમાં આ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરનાર મહારાષ્ટ્ર ભારતમાં પ્રથમ રાજ્ય બન્યું : સરકાર દ્વારા ખરીદાતી બધી દવાઓનું પરીક્ષણ કરવામાં આવશે

રાજ્યના આરોગ્યપ્રધાન સોમવારે એક મશીન દર્શાવતા નજરે પડે છે.  તસવીર : રિતિકા ગોંધળેકર

રાજ્યના આરોગ્યપ્રધાન સોમવારે એક મશીન દર્શાવતા નજરે પડે છે. તસવીર : રિતિકા ગોંધળેકર


પબ્લિક હેલ્થ સિસ્ટમમાં દવાની ક્વૉલિટીની તપાસને મજબૂત બનાવવાના હેતુથી મહારાષ્ટ્ર સરકારે ૮ ડ્રગ ક્વૉલિટી ડિટેક્ટર મશીનો ખરીદ્યાં છે જે આ ટેક્નૉલૉજી અપનાવનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ મશીનનો ઉપયોગ લગભગ પચાસ દેશોમાં થઈ રહ્યો છે.

રાજ્યના હેલ્થ મિનિસ્ટર પ્રકાશરાવ આબિટકરે આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે ‘આ મશીનો દવાઓની ક્વૉલિટી ઍનૅલિસિસમાં મદદ કરી શકે છે. એમાં ગોળીઓ, સિરપ અને સિરિન્જમાં વપરાતા પ્રવાહી ફૉર્મ્યુલેશનનો સમાવેશ થાય છે. આ ટેક્નૉલૉજી રાજ્યની દવાની ક્વૉલિટીની દેખરેખને મજબૂત બનાવશે અને સંભવિત રીતે હલકી ગુણવત્તાવાળી દવાઓ ઓળખવામાં મદદ કરશે. દરેક મશીનની કિંમત ૧.૨ કરોડ રૂપિયા છે.


Whatsapp-channel Whatsapp-channel

28 October, 2026 10:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK