હૈદરાબાદમાં પણ અર્ધચન્દ્ર પર બિરાજમાન બાપ્પાની રમ્ય મૂર્તિને એક મૂર્તિકાર અંતિમ ઓપ આપતો હતો
જોઈ લો આ બાપ્પાને
ગણેશચતુર્થી નજીક આવી રહી છે એમ દેશભરમાં બાપ્પાના આગમનની તૈયારીઓ ઉત્સાહભેર ચાલી રહી છે. હૈદરાબાદમાં પણ અર્ધચન્દ્ર પર બિરાજમાન બાપ્પાની રમ્ય મૂર્તિને એક મૂર્તિકાર અંતિમ ઓપ આપતો જોવા મળ્યો હતો.

