Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૨૦૧૪થી લેવાયેલી સરકારી નોકરીઓ માટેની પરીક્ષાઓ રદ કરવાના ઝારખંડ સરકારના નિર્ણય પર હાઈ કોર્ટનો સ્ટે

૨૦૧૪થી લેવાયેલી સરકારી નોકરીઓ માટેની પરીક્ષાઓ રદ કરવાના ઝારખંડ સરકારના નિર્ણય પર હાઈ કોર્ટનો સ્ટે

Published : 21 August, 2026 12:19 PM | IST | Jharkhand
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સરકારી નોકરી મેળવનારા લોકોને રાહત મળી, પરંતુ આંદોલનકારીઓ માટે ભારે ગૂંચવાડો પેદા થયો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આંદોલનને વશ થઈને ઝારખંડ સરકારે સરકારી નોકરીઓ માટેની ૨૦૧૪થી લેવાયેલી કૉમ્પિટિટિવ રિક્રૂટમેન્ટ પરીક્ષાઓ, એનાં પરિણામ અને એને પગલે થયેલી નિયુક્તિઓ રદ કરવાનો જે નિર્ણય લીધો હતો એના પર ઝારખંડ હાઈ કોર્ટે સ્ટે મૂકી દીધો છે. 

સરકારના નિર્ણયથી વિરોધ કરતા લોકોની મુખ્ય માગણી સંતોષાઈ હતી, પણ જે ઉમેદવારો પરીક્ષા પાસ કરીને સરકારી નોકરી મેળવી ચૂક્યા હતા તેમણે સરકારના આ નિર્ણયનો ઉગ્ર વિરોધ શરૂ કર્યો હતો. તેમનો સ્પષ્ટ તર્ક છે કે જ્યાં સુધી કોઈ ગેરરીતિ સાબિત ન થાય ત્યાં સુધી ઉમેદવારોને સજા ન આપવી જોઇએ. જોકે હવે કોર્ટ દ્વારા સ્ટે મળી જતાં આ સમગ્ર મામલો ગૂંચવાયો છે. 


Whatsapp-channel Whatsapp-channel

21 August, 2026 12:19 PM IST | Jharkhand | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK