અનેક જિલ્લાઓમાં ભૂસ્ખલન, પાણી ભરાવાની અને કનેક્ટિવિટી ખોરવાઈ જવાની ઘટનાઓ બની છે. ૨૦ જૂનથી ગઈ કાલ સુધીમાં અતિવૃષ્ટિને કારણે ૩૪ લોકોએ જીવ ગુમાવ્યા છે.
ગઈ કાલે શિમલામાં તૂટી પડેલા ઝાડ નીચે ચગદાઈ ગયેલી કાર.
હિમાચલ પ્રદેશમાં સતત વરસી રહેલા ભારે વરસાદે ઠેર-ઠેર ભારે તબાહી મચાવી છે.
ADVERTISEMENT
ગઈ કાલે સોલનમાં શિમલા-કાલકા હેરિટેજ રેલવેલાઇન પર ભૂસ્ખલન થવાને લીધે એ ખોરવાઈ ગઈ હતી.
અનેક જિલ્લાઓમાં ભૂસ્ખલન, પાણી ભરાવાની અને કનેક્ટિવિટી ખોરવાઈ જવાની ઘટનાઓ બની છે. ૨૦ જૂનથી ગઈ કાલ સુધીમાં અતિવૃષ્ટિને કારણે ૩૪ લોકોએ જીવ ગુમાવ્યા છે.