વારાણસીમાં ગંગા નદીના તટ પર આવેલા ઘાટ ભારે વરસાદને કારણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે
ગંગા નદીના ઘાટ પાણીમાં ગરકાવ થઈ ગયા
વારાણસીમાં ગંગા નદીના તટ પર આવેલા ઘાટ ભારે વરસાદને કારણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે એને પગલે અંતિમ સંસ્કાર ઘાટની નજીક આવેલી હવેલીઓ અને અન્ય મકાનોની છત પર કરવામાં આવી રહ્યા છે.

