Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > વીડિયોઝ > વિરોધ કરી રહેલા ડૉક્ટરોને CM મમતા બેનર્જીની ભાવનાત્મક અપીલ કહ્યું...

વિરોધ કરી રહેલા ડૉક્ટરોને CM મમતા બેનર્જીની ભાવનાત્મક અપીલ કહ્યું...

14 September, 2024 07:17 IST | Kolkata

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી 14 સપ્ટેમ્બરે સ્વસ્થ્ય ભવન, સોલ્ટ લેક ખાતે વિરોધ કરી રહેલા ડૉક્ટરોને મળ્યા હતા. વિરોધ કરી રહેલા ડૉક્ટરોને સંબોધતા મમતા બેનર્જીએ કહ્યું હતું કે, "તમે તમારી વચ્ચે ચર્ચા કરો... નિર્ણય લો અને કામ પર પાછા ફરો... મને થોડો સમય આપો... હું અહીં એક સીએમ તરીકે નથી, પણ તમારી દીદી તરીકે છું.”

14 September, 2024 07:17 IST | Kolkata

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK