° °

આજનું ઇ-પેપર
Sunday, 16 January, 2022


લો બોલો, સૌથી મોટા અવાજે ઓડકાર ખાવાનો વર્લ્ડ રેકૉર્ડ

03 December, 2021 08:34 AM IST | Australia | Gujarati Mid-day Correspondent

આ અગાઉ બ્રિટનના પૉલ હન્નના નામે ૧૦૯.૯ ડેસિબલનો મોટા અવાજે ઓડકાર ખાવાનો રેકોર્ડ હતો

નેવિલ શાર્પે

નેવિલ શાર્પે

ઑસ્ટ્રેલિયાના નેવિલ શાર્પે લગભગ એક દસકા કરતાં વધુ સમયથી કાયમ રહેલો સૌથી મોટા અવાજે ઓડકાર ખાવાનો રેકૉર્ડ પોતાના નામે કર્યો છે. આ અગાઉ બ્રિટનના પૉલ હન્નના નામે ૧૦૯.૯ ડેસિબલનો મોટા અવાજે ઓડકાર ખાવાનો રેકોર્ડ હતો, જે લગભગ ૧૨ વર્ષ પહેલાં સેટ કરાયો હતો. નેવિલ શાર્પે ૨૯ જુલાઈએ ઑસ્ટ્રેલિયાના ઉત્તરીય વિસ્તારમાં ડાર્વિન ખાતે ૧૧૨.૪ ડેસિબલનો ઓડકાર ખાધો હતો, જેનો અવાજ લગભગ ઇલેક્ટ્રિક ડ્રિલ કે ટ્રોમબોન જેટલો મોટો હતો.

03 December, 2021 08:34 AM IST | Australia | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

વિશ્વાસઘાતનો બદલો લેવા ભૂતપૂર્વ પ્રેમીએ બધી ચીજો પર ગ્લિટર છાંટ્યું

જેડ બટરે ૧૫ પાઉન્ડ (લગભગ ૧૫૨૫.૯૧ રૂપિયા) ખર્ચ કરીને ગ્લિટરની ૮૨ બૉટલ્સ લીધી

16 January, 2022 08:42 IST | County Durham | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

થાઇલૅન્ડના આ શહેરમાં ખરેખર છે વાનર-રાજ

થાઇલૅન્ડની રાજધાની બૅન્ગકૉકની ઉત્તરે ૯૦ માઇલના અંતરે લોપબુરી નામના શહેરમાં વાંદરાઓની વસ્તી ઘણી વધુ હોવાથી અહીં પ્રવાસીઓની ભરમાર છે

16 January, 2022 08:42 IST | Lopburi | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

વિશ્વનો સૌથી મોટી વયનો કાચબો જોનાથન ૧૯૦ વર્ષનો થયો

ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ વેબસાઇટના હિસાબે જોનાથનનો જન્મ ૧૮૩૨માં થયો હોવો જોઈએ જેથી તેની વય ૨૦૨૨માં ૧૯૦ વર્ષની થાય

16 January, 2022 08:42 IST | St Helena island | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK