Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ શેફે આંખે પાટા બાંધી દઈને કાકડી કાપવાનો રેકૉર્ડ બનાવ્યો

આ શેફે આંખે પાટા બાંધી દઈને કાકડી કાપવાનો રેકૉર્ડ બનાવ્યો

Published : 22 June, 2026 03:42 PM | IST | Beijing
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૩૦ સેકન્ડમાં તેમણે કાકડીનાં ૧૬૬ એકસરખાં પતીકાં કાપીને આ વિક્રમ પોતાના નામે કર્યો છે

શેફ વૉલેસ વૉન્ગ

અજબ ગજબ

શેફ વૉલેસ વૉન્ગ


વિશ્વવિક્રમ બનાવવા માટે તમને કંઈ બહુ મોટાં કરતબો કરતાં આવડવું જોઈએ એવું નથી. જો ઢંગથી કાકડી સમારતાં પણ આવડતી હોય તોય ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નામ આવી શકે. વૉલેસ વૉન્ગ નામના શેફે તાજેતરમાં આંખે પાટા બાંધીને કાકડી કાપવાનો રેકૉર્ડ બનાવ્યો છે. ૩૦ સેકન્ડમાં તેમણે કાકડીનાં ૧૬૬ એકસરખાં પતીકાં કાપીને આ વિક્રમ પોતાના નામે કર્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

22 June, 2026 03:42 PM IST | Beijing | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK