Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > હૉકી વિમેન્સ નેશન્સ કપ ફાઇનલમાં ભારત યજમાન ન્યુ ઝીલૅન્ડને હરાવીને ચૅમ્પિયન બન્યું

હૉકી વિમેન્સ નેશન્સ કપ ફાઇનલમાં ભારત યજમાન ન્યુ ઝીલૅન્ડને હરાવીને ચૅમ્પિયન બન્યું

Published : 22 June, 2026 02:50 PM | IST | Christchurch
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ટાઇટલ જીતવા બદલ હૉકી ઇન્ડિયાએ દરેક પ્લેયર્સ માટે ત્રણ લાખ રૂપિયાના પુરસ્કારની જાહેરાત કરી

કોચિંગ સ્ટાફના સભ્યો સાથે જીતની ઉજવણી કરતી ભારતીય મહિલા ટીમ

કોચિંગ સ્ટાફના સભ્યો સાથે જીતની ઉજવણી કરતી ભારતીય મહિલા ટીમ


ભારતે ફાઇનલમાં યજમાન ન્યુ ઝીલૅન્ડને ૨-૦થી હરાવીને હૉકી વિમેન્સ નેશન્સ કપ ૨૦૨૫-’૨૬નો ખિતાબ જીત્યો છે. ચોથી સીઝન પહેલાં વર્ષ ૨૦૨૨ની પહેલી સીઝનમાં પણ ભારત ચૅમ્પિયન બન્યું હતું.

આ ટાઇટલ જીતવા બદલ હૉકી ઇન્ડિયાએ દરેક પ્લેયર્સ માટે ત્રણ લાખ રૂપિયા અને કોચિંગ સ્ટાફના દરેક સભ્ય માટે ૧.૫૦ લાખ રૂપિયાના પુરસ્કારની જાહેરાત કરી છે. આ ટુર્નામેન્ટ જીતીને ભારતીય મહિલા ટીમ એક વર્ષના બ્રેક બાદ ફરી હૉકી પ્રો લીગ ૨૦૨૬-’૨૭ માટે ક્વૉલિફાય થઈ ગઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

22 June, 2026 02:50 PM IST | Christchurch | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK