Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દિવાળી નિમિત્તે પાંચ કરોડ રૂપિયાની રોકડ, ૧૦૦ કિલો ચાંદી અને બે કિલો સોનાના દાગીનાથી સજ્યાં લક્ષ્મીજી

દિવાળી નિમિત્તે પાંચ કરોડ રૂપિયાની રોકડ, ૧૦૦ કિલો ચાંદી અને બે કિલો સોનાના દાગીનાથી સજ્યાં લક્ષ્મીજી

Published : 09 November, 2026 10:22 PM | IST | Madhya Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મધ્ય પ્રદેશના મંદસૌરમાં દિવાળીની પૂર્વસંધ્યાએ મા લક્ષ્મીનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. લક્ષ્મી નરસિંહ મંદિરમાં દેવીને પાંચ કરોડ રૂપિયાની રોકડ ચલણી નોટો, ૧૦૦ કિલો ચાંદી અને બે કિલો સોનાનાં આભૂષણોથી સજાવવામાં આવ્યાં હતાં.

૧૦૦ કિલો ચાંદી અને બે કિલો સોનાના દાગીનાથી સજ્યાં લક્ષ્મીજી

૧૦૦ કિલો ચાંદી અને બે કિલો સોનાના દાગીનાથી સજ્યાં લક્ષ્મીજી


મધ્ય પ્રદેશના મંદસૌરમાં દિવાળીની પૂર્વસંધ્યાએ મા લક્ષ્મીનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. લક્ષ્મી નરસિંહ મંદિરમાં દેવીને પાંચ કરોડ રૂપિયાની રોકડ ચલણી નોટો, ૧૦૦ કિલો ચાંદી અને બે કિલો સોનાનાં આભૂષણોથી સજાવવામાં આવ્યાં હતાં. મંદિરની આ ખાસ સજાવટ જોવા માટે શ્રદ્ધાળુઓની ભીડ જામી છે.


Whatsapp-channel Whatsapp-channel

09 November, 2026 10:22 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK