વાળમાંથી બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો ચહેરો બનાવી દીધો હતો. આ આખું કામ તેણે કૅમેરાની સામે કર્યું હતું.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
તમે લોકોને મંદિરમાં ભગવાનની સામે માથું ઝુકાવતા જોયા હશે, પણ એક યુવાને તો પોતાના આઇડલ માટે માથું મૂંડી નાખ્યું હતું. તેણે માત્ર વાળ ઉતારી નાખ્યા એટલું જ નહીં, એ વાળમાંથી બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો ચહેરો બનાવી દીધો હતો. આ આખું કામ તેણે કૅમેરાની સામે કર્યું હતું.
મુંડન એવું કે બચેલા વાળમાં ભારતનો નકશો અને JAI HIND જોવા મળે- ગાંધી મેદાનમાં જોવા મળ્યો અનોખો ચાહક
ADVERTISEMENT

પટનાના ગાંધી મેદાનમાં ગઈ કાલે પાર્ટીના નેતાઓની સાથે હજારોની સંખ્યામાં સામાન્ય લોકો પણ હાજર રહ્યા હતા. એમાં અનોખા ક્રેઝી ચાવાળાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ યુવાને માથું એ રીતે મુંડાવ્યું હતું કે ઉપર બચેલા વાળ ભારતના નકશા જેવા દેખાય અને પાછળ બચેલા વાળમાં JAI HIND વંચાય. તેણે પીઠ પાછળ કચરાપેટી ભરાવીને સ્વચ્છ ભારત અભિયાનને સપોર્ટ આપ્યો હતો, સફેદ ટી-શર્ટ પર ઑપરેશન સિંદૂર લખ્યું હતું અને તેના આદર્શ નરેન્દ્ર મોદીની તસવીર પણ લગાવી હતી.


