Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૪૫ કિલોની અને ૬૪૫ મીટર લાંબી સૌથી ઊંચી પાઘડી

૪૫ કિલોની અને ૬૪૫ મીટર લાંબી સૌથી ઊંચી પાઘડી

Published : 18 June, 2025 11:02 AM | IST | Chandigarh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ પાઘડી બનાવવામાં ૬૪૫ મીટર કાપડ વપરાયું છે

સૌથી ઊંચી પાઘડી ૪૫ કિલોની અને ૬૪૫ મીટર લાંબી

અજબગજબ

સૌથી ઊંચી પાઘડી ૪૫ કિલોની અને ૬૪૫ મીટર લાંબી


પંજાબના અવતાર સિંહ મોની દુનિયાની સૌથી લાંબી પાઘડી પહેરવાનો રેકૉર્ડ ધરાવે છે. આ પાઘડી બનાવવામાં ૬૪૫ મીટર કાપડ વપરાયું છે. એને પહેરવામાં લગભગ ચારથી પાંચ કલાક લાગે છે. ૬૦ વર્ષના અવતાર સિંહ નિહંગ સિખ છે જેઓ હંમેશાં પાઘડી પહેરે છે. જોકે આ ઊંચી પાઘડી રોજ પહેરી શકાય એવી નથી, કેમ કે એનું વજન ૪૫ કિલો છે. આને પહેરીને માથાનું બૅલૅન્સ જાળવવા માટે ઘણી તાકાત લગાવવી પડે છે.


Whatsapp-channel Whatsapp-channel

18 June, 2025 11:02 AM IST | Chandigarh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK