આમ તો હવે દુનિયાભરમાં પાળતુ પ્રાણીઓને સજાવી-ધજાવીને રાખવાના ધખારા વધતા જાય છે. જોકે શાંઘાઈમાં તાજેતરમાં પાળતુ પ્રાણીઓની ફૅશનનો આખો મહિનો ઊજવાઈ રહ્યો છે.
ચીનમાં શરૂ થયો પેટ ફૅશન મહિનો
આમ તો હવે દુનિયાભરમાં પાળતુ પ્રાણીઓને સજાવી-ધજાવીને રાખવાના ધખારા વધતા જાય છે. જોકે શાંઘાઈમાં તાજેતરમાં પાળતુ પ્રાણીઓની ફૅશનનો આખો મહિનો ઊજવાઈ રહ્યો છે. ચીનમાં આ આખો મહિનો ગલૂડિયાંઓ મસ્ત તૈયાર થઈને સ્ટેજ ધમધમાવશે.


