A PHP Error was encountered

Severity: Warning

Message: fopen(/var/lib/php/session/ci_sessionrgi7iakl7g21jl0afiepjme99llt5no4): Failed to open stream: No space left on device

Filename: drivers/Session_files_driver.php

Line Number: 172

Backtrace:

File: /home/GMD/application/controllers/Common.php
Line: 6
Function: __construct

File: /home/GMD/index.php
Line: 315
Function: require_once

UP:Kannauj Man Offers Rs. 50000 Reward to Find Missing Pet Parrot After 14-Year Bond | પાળેલો પોપટ પાછો લાવી આપનાર માટે યુવાને જાહેર કર્યું ૫૦,૦૦૦ રૂપિયાનું ઇનામ

Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પાળેલો પોપટ પાછો લાવી આપનાર માટે યુવાને જાહેર કર્યું ૫૦,૦૦૦ રૂપિયાનું ઇનામ

પાળેલો પોપટ પાછો લાવી આપનાર માટે યુવાને જાહેર કર્યું ૫૦,૦૦૦ રૂપિયાનું ઇનામ

Published : 07 October, 2026 12:30 PM | Modified : 07 October, 2026 12:30 PM | IST | Kannauj
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અર્જુનને આ પોપટ ૧૪ વર્ષ પહેલાં ઘાયલ અવસ્થામાં મળ્યો હતો

કન્નોજમાં પોસ્ટર્સ છપાવીને મૂક્યાં છે

અજબ ગજબ

કન્નોજમાં પોસ્ટર્સ છપાવીને મૂક્યાં છે


ઉત્તર પ્રદેશના કન્નોજમાં રહેતા અર્જુન જોશીના પરિવારનો પાળેલો પોપટ ગાયબ થઈ ગયો છે. આ પોપટ તેમના ઘરમાં એમ જ ઊડાઊડ કરતો રહેતો હતો. તેને કદી પાંજરે પૂરવામાં નહોતો આવતો. જોકે ૧૪ સપ્ટેમ્બરે તેમના ઘરમાં અચાનક એક બિલાડી આવી ચડી. બિલાડી આ પોપટની પાછળ પડી. જીવ બચાવવા પોપટભાઈ ઘરની બહાર ઊડી ગયા. એ પછી પોપટ પાછો આવ્યો જ નહીં. અર્જુનને આ પોપટ ૧૪ વર્ષ પહેલાં ઘાયલ અવસ્થામાં મળ્યો હતો. અર્જુન નજીકના ગામમાં ગયો હતો ત્યારે રસ્તા પર એ ઘાયલ મળ્યો હતો. અર્જુન તેને પ્રાણીઓના ડૉક્ટર પાસે લઈ ગયો અને તેની સારવાર કરાવી. એ પછી તો પોપટ તેની સાથે જ રહેવા લાગ્યો. પોપટ અર્જુન સાથે વાતો પણ કરતો હતો અને બન્ને વચ્ચે ઘેરી દોસ્તી થઈ ગઈ હતી. જોકે અચાનક પોપટ જતો રહ્યો હોવાથી હવે અર્જુનને સૂનું લાગે છે. તેણે કન્નોજમાં પોસ્ટર્સ છપાવીને મૂક્યાં છે જેમાં લખ્યું છે કે આ પોપટ શોધી આપનારને ૫૦,૦૦૦ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. 


Whatsapp-channel Whatsapp-channel

07 October, 2026 12:30 PM IST | Kannauj | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK