Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Mount Everest

લેખ

વસંથી ચેરુવીત્તી નામની ૫૯ વર્ષ

યુટ્યુબ પરથી ટ્રેઇનિંગ લઈને ૫૯ વર્ષની મહિલા એકલપંડે એવરેસ્ટ બેઝ કૅમ્પ પહોંચી

એવરેસ્ટ બેઝ કૅમ્પ પહોંચીને તેમણે કેરલાની ટ્રેડિશનલ સાડી મુન્ડુ પહેરીને ફોટો પડાવ્યો હતો. આ ફોટો પડાવવા માટે તેઓ સાડી સાથે લઈ ગયાં હતાં

20 March, 2025 07:03 IST | Kerala | Gujarati Mid-day Correspondent
તિબેટના ધરતીકંપે સર્જેલી તારાજીની સાક્ષી પૂરતાં તૂટેલાં ઘરો.

૭.૧ની તીવ્રતાના ધરતીકંપથી ૯૫નાં મોત, ૧૩૦ ઘાયલ

એક પછી એક આફ્ટરશૉકથી લોકોમાં ભય પ્રસરી ગયો, ભારતમાં પણ ધરતીકંપના આંચકાની અસર થઈ : તિબેટમાં ૩ કલાકમાં ૫૦ વાર ધરતી ધણધણી, ૧૦૦૦ ઘર જમીનદોસ્ત

08 January, 2025 11:41 IST | Tibet | Gujarati Mid-day Correspondent
કામ્યા કાર્તિકેયન

સાતેય ખંડોનાં સૌથી ઊંચાં શિખરો સર કરનારી સૌથી નાની વયની કન્યા બની આ મુંબઈગર્લ

મુંબઈની ૧૭ વર્ષની કામ્યા કાર્તિકેયને દુનિયાની સૌથી નાની વયની માઉન્ટેનિયરનું ગૌરવ મેળવ્યું છે. તેણે સાતેય ખંડોનાં સૌથી ઊંચાં શિખરો સર કર્યાં છે.

30 December, 2024 03:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સીન ગ્રીસલી

ઘેરબેઠાં એક જ દિવસમાં એવરેસ્ટનું ચડાણ કરવાનો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો આ અમેરિકને

અમેરિકાના લાસ વેગસમાં પોતાના ઘરની અંદર રહીને ૨૪ કલાકથી ઓછા સમયમાં સીન ગ્રીસલી નામના ભાઈએ વિચિત્ર રેકૉર્ડ બનાવ્યો છે. તેમણે ૮૮૪૮.૮૬ મીટર ઊંચું ચડાણ માત્ર બાવીસ કલાક, ૫૭ મિનિટ અને બે સેકન્ડમાં પૂરું કર્યાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ નોંધાયો છે.

14 October, 2024 06:09 IST | America | Gujarati Mid-day Correspondent
આ શોધ માટે કોઈ ફોટા નથી.

વિડિઓઝ

કુંતલ જોઇશર જર્ની: એવરેસ્ટ પર વિજય અને તમામ અવરોધો સામે વિગનિઝમને પ્રાધાન્ય

કુંતલ જોઇશર જર્ની: એવરેસ્ટ પર વિજય અને તમામ અવરોધો સામે વિગનિઝમને પ્રાધાન્ય

અમેરિકાના સોફ્ટવેર એન્જિનિયર કુંતલ જોઈશરને પર્વતો સાથે પ્રેમ થયો. તેમણે માત્ર એક જ વાર નહીં બે વાર એવરેસ્ટ સર કર્યો છે. પહેલીવાર એવરેસ્ટ ચડ્યા કારણકે સપનું હતું અને બીજી વાર એવરેસ્ટ સર કર્યું કારણકે હેતુ હતો, વિશ્વમાં વિગનિઝમ અને શાકાહારનો સંદેશ ફેલાવવાનો. કુંતલે આ આખા સફરમાં જે અસામાન્ય પરિસ્થિતિઓનો સામનો કર્યો તેના વિશે જાણો તેમના પોતાના શબ્દોમાં...

06 November, 2024 05:26 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK