ગ્લેન મૅક્ગ્રાની દિવંગત પત્ની જેન મૅક્ગ્રાની યાદમાં મેક્ગ્રા ફાઉન્ડેશન મૅચ દરમ્યાન દરદીઓ માટે ફન્ડ એકત્ર કરે છે. ગઈ કાલે ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ગ્લેન મૅક્ગ્રાએ બન્ને ટીમો સાથે પિન્ક ટેસ્ટ-મૅચ માટેનું સ્પેશ્યલ ફોટોશૂટ કરાવ્યું હતું.
ઑસ્ટ્રેલિયાની ટીમ
આવતી કાલે સિડનીમાં શરૂ થનારી પાંચમી ટેસ્ટ-મૅચ દરમ્યાન ઑસ્ટ્રેલિયા-ઇંગ્લૅન્ડના પ્લેયર્સની જર્સી, કૅપ અને સ્ટેડિયમની મોટા ભાગની જગ્યાઓ પર પિન્ક રંગ જોવા મળશે. મૅક્ગ્રા ફાઉન્ડેશનના બ્રેસ્ટ કૅન્સર જાગૃતિ અભિયાનને ટેકો આપવા વાર્ષિક પિન્ક ટેસ્ટ-મૅચ રમવામાં આવે છે.

ઇંગ્લૅન્ડની ટીમ
ADVERTISEMENT