Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઍડીલેડના મેદાન પર ભેગા થયા ડેક્કન ચાર્જર્સના જૂના જોગી

ઍડીલેડના મેદાન પર ભેગા થયા ડેક્કન ચાર્જર્સના જૂના જોગી

Published : 24 October, 2025 10:05 AM | IST | Adelaide
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોશ્યલ મીડિયા પર શૅર કરેલા વિડિયોમાં બન્ને IPLની પોતાની જૂની ટીમ ડેક્કન ચાર્જર્સની મીઠી ક્ષણો યાદ કરતા જોવા મળ્યા હતા

ડેક્કન ચાર્જર્સના જૂના જોગી

ડેક્કન ચાર્જર્સના જૂના જોગી


ઍડીલેડમાં બીજી વન-ડે મૅચ પહેલાં ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર અને વર્તમાન કમેન્ટેટર ઍડમ ગિલક્રિસ્ટે સ્ટાર બૅટર રોહિત શર્મા સાથે ફોટો અને વિડિયો લીધો હતો. સોશ્યલ મીડિયા પર શૅર કરેલા વિડિયોમાં બન્ને IPLની પોતાની જૂની ટીમ ડેક્કન ચાર્જર્સની મીઠી ક્ષણો યાદ કરતા જોવા મળ્યા હતા. રોહિત ૨૦૦૮થી ૨૦૧૦ સુધી ગિલક્રિસ્ટની આગેવાની હેઠળની આ ટીમનો ભાગ હતો. ૨૦૦૯માં આ ટીમે IPL ટાઇટલ પણ જીત્યું હતું.  

વન-ડેમાં હાઇએસ્ટ રન સ્કોરર ઓપનર તરીકે, ગાંગુલી અને ગિલક્રિસ્ટને એકસાથે પાછળ છોડી દીધા રોહિત શર્માએ

નામ

ઇનિંગ્સ

રન

સચિન તેન્ડુલકર

૩૪૦

૧૫,૩૧૦

સનથ જયસૂર્યા

૩૮૩

૧૨,૭૪૦

ક્રિસ ગેઇલ

૨૭૪

૧૦,૧૭૯

રોહિત શર્મા

૧૮૬

૯૨૧૯

ઍડમ ગિલક્રિસ્ટ

૨૫૯

૯૨૦૦

સૌરવ ગાંગુલી

૨૩૬

૯૧૪૬


Whatsapp-channel Whatsapp-channel

24 October, 2025 10:05 AM IST | Adelaide | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK