રામ ચરણની સ્પોર્ટ્સ-ડ્રામા ફિલ્મ ‘પેડ્ડી’ના શૂટિંગ-સેટ પર વર્લ્ડ કપ ચૅમ્પિયન તિલક વર્માએ હાજરી આપી હતી
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
હૈદરાબાદમાં હાલમાં ઍક્ટર રામ ચરણની સ્પોર્ટ્સ-ડ્રામા ફિલ્મ ‘પેડ્ડી’ના શૂટિંગ-સેટ પર વર્લ્ડ કપ ચૅમ્પિયન તિલક વર્માએ હાજરી આપી હતી. આખી ટીમે ‘પેડ્ડી’ ફિલ્મમાં રામ ચરણે ઉપયોગમાં લીધેલું બૅટ તિલક વર્માને ગિફ્ટ કર્યું હતું.
રામ ચરણના ઑટોગ્રાફવાળું ક્રિકેટ બૅટ મેળવીને મુંબઈ ઇન્ડિયન્સનો યંગ બૅટર તિલક વર્મા ખુશખુશાલ જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
આગામી ૩૦ એપ્રિલે ‘પેડ્ડી’ રિલીઝ થશે.
