વિમેન્સ વર્લ્ડ કપ 2025ની પ્લેયર ઑફ ધ સિરીઝ અવૉર્ડ વિજેતા દીપ્તિ શર્માએ ગઈ કાલે લખનઉમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે શુભેચ્છા-મુલાકાત કરી હતી.
યોગી આદિત્યનાથને મળી દીપ્તિ શર્મા
વિમેન્સ વર્લ્ડ કપ 2025ની પ્લેયર ઑફ ધ સિરીઝ અવૉર્ડ વિજેતા દીપ્તિ શર્માએ ગઈ કાલે લખનઉમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે શુભેચ્છા-મુલાકાત કરી હતી. DSPનો યુનિફૉર્મ પહેરીને તે ઉત્તર પ્રદેશના પોલીસ-અધિકારી અને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને મળવા ગઈ હતી. તમામ લોકોએ તેને સ્મૃતિભેટ આપીને શુભેચ્છા આપી હતી. ગુરુવારે હોમટાઉન આગરામાં દીપ્તિને ૧૦ કિલોમીટર લાંબા રોડ-શો દરમ્યાન ધમાકેદાર વેલકમ મળ્યું હતું.


