Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બૉલથી થયેલી ઇન્જરીની સર્જરી બાદ બેન સ્ટોક્સ ઓળખાતો જ નથી

બૉલથી થયેલી ઇન્જરીની સર્જરી બાદ બેન સ્ટોક્સ ઓળખાતો જ નથી

Published : 26 April, 2026 09:12 AM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇન્જરી વખતે તેણે કહ્યું હતું કે મોટી ગંભીર ઇન્જરીથી બચી ગયો એ માટે ભાગ્યશાળી છું, ગાલના હાડકાના ભાગને ખૂબ જ ખરાબ રીતે નુકસાન થયું હતું.

બેન સ્ટોક્સ

બેન સ્ટોક્સ


ઇંગ્લૅન્ડના ટેસ્ટ-કૅપ્ટન બેન સ્ટોક્સનો એક ફોટો વાઇરલ થયો છે જેમાં તેને ઓળખવામાં મુશ્કેલી પડી રહી છે. આ વર્ષની શરૂઆતમાં ૩૪ વર્ષના આ ઑલરાઉન્ડરને પ્રૅક્ટિસ દરમ્યાન હેલ્મેટ ન પહેરવાને કારણે ચહેરા પર બૉલ વાગ્યો હતો. આંખની નીચે ગાલના હાડકાની ઇન્જરીને તેણે સર્જરી પણ કરાવી હતી. બૉલથી થયેલી ઇન્જરીની સર્જરી બાદ થોડા જ મહિનામાં તેનો ચહેરો સુકાઈ ગયેલો લાગી રહ્યો છે. ઇન્જરી વખતે તેણે કહ્યું હતું કે મોટી ગંભીર ઇન્જરીથી બચી ગયો એ માટે ભાગ્યશાળી છું, ગાલના હાડકાના ભાગને ખૂબ જ ખરાબ રીતે નુકસાન થયું હતું.


Whatsapp-channel Whatsapp-channel

26 April, 2026 09:12 AM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK