મુલાકાતમાં ટીમની ભૂતકાળની સિદ્ધિઓ અને પ્લેયર્સની પ્રતિભા વિશે વાતચીત થઈ હતી. તેમના વચ્ચે સ્મૃતિ-ભેટની પણ આપ-લે થઈ હતી.
લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)ની ટીમે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે શુભેચ્છા મુલાકાત કરી
IPL 2025 પહેલાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)ની ટીમે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. ટીમના માલિક સંજીવ ગોયનકા, કૅપ્ટન રિષભ પંત, મેન્ટર ઝહીર ખાન સહિત પ્લેયર્સ અને સપોર્ટ સ્ટાફના સભ્યો પણ આ મુલાકાત દરમ્યાન હાજર રહ્યા હતા.
ADVERTISEMENT
આ મુલાકાતમાં ટીમની ભૂતકાળની સિદ્ધિઓ અને પ્લેયર્સની પ્રતિભા વિશે વાતચીત થઈ હતી. તેમના વચ્ચે સ્મૃતિ-ભેટની પણ આપ-લે થઈ હતી.

