Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રાંચીના રસ્તાઓ પર બાઇક-રાઇડ એન્જૉય કરી રહ્યો છે માહી

રાંચીના રસ્તાઓ પર બાઇક-રાઇડ એન્જૉય કરી રહ્યો છે માહી

Published : 07 June, 2025 02:36 PM | IST | Ranchi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની નિયમિત દિનચર્યામાં વાપસી કરી છે. ક્રિકેટમાંથી બ્રેક મળ્યા બાદ પણ ધોની પોતાના શરીરને ફિટ રાખવાનું ભૂલતો નથી અને લગભગ રોજ ઝારખંડ ક્રિકેટ અસોસિએશનના જિમમાં જઈને પોતાની ફિટનેસ પર કામ કરે છે.

 બાઇક-રાઇડ કરતા ધોનીનો વાઇરલ  ફોટો.

બાઇક-રાઇડ કરતા ધોનીનો વાઇરલ ફોટો.


IPL ૨૦૨૫ બાદ ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની નિયમિત દિનચર્યામાં વાપસી કરી છે. ક્રિકેટમાંથી બ્રેક મળ્યા બાદ પણ ધોની પોતાના શરીરને ફિટ રાખવાનું ભૂલતો નથી અને લગભગ રોજ ઝારખંડ ક્રિકેટ અસોસિએશનના જિમમાં જઈને પોતાની ફિટનેસ પર કામ કરે છે. હાલમાં જ ધોની હોમટાઉન રાંચીના રસ્તાઓ પર હેલ્મેટ પહેરીને બાઇક-રાઇડની મજા માણી રહ્યો હતો. બાઈકના શોખીન ધોની પાસે તેના ફાર્મહાઉસમાં ૧૦૦થી વધારે વિન્ટેજ ક્લાસિક અને સુપરબાઇક્સનું ક્લેક્શન છે. 


Whatsapp-channel Whatsapp-channel

07 June, 2025 02:36 PM IST | Ranchi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK