Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઝિમ્બાબ્વેના ૫૦૪ રન સામે અફઘાનિસ્તાને ૫૧૪ રન ફટકાર્યા

ઝિમ્બાબ્વેના ૫૦૪ રન સામે અફઘાનિસ્તાને ૫૧૪ રન ફટકાર્યા

Published : 09 November, 2026 03:50 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્પિનર ઝિયા-ઉર-રહેમાને ૩૮ રનની અંદર બન્ને ઓપનર્સની વિકેટ લીધી હતી. 

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


શારજાહમાં આયોજિત બે ટેસ્ટ-મૅચની સિરીઝની પહેલી મૅચનો આજે નિર્ણાયક દિવસ છે. ઝિમ્બાબ્વેના ૫૦૪ રન સામે અફઘાનિસ્તાને પહેલી ઇનિંગ્સમાં સેદીકુલ્લા અટલના ૧૦૫ રન, રહમાનુલ્લાહના ૧૧૩ રન અને કૅપ્ટન રહમત શાહના ૧૭૩ રનની મદદથી ૧૬૯.૪ ઓવરમાં ૫૧૪-૧૦નો સ્કોર કર્યો હતો. 
ચોથા દિવસના અંતે ઝિમ્બાબ્વેની ટીમે બ્રૅન્ડન ટેલરના ૮૨ રન અને બ્રાયન બેનેટના અણનમ ૪૯ રનની મદદથી ૪૦ ઓવરમાં ૧૬૪-૩નો સ્કોર કર્યો હતો. સ્પિનર ઝિયા-ઉર-રહેમાને ૩૮ રનની અંદર બન્ને ઓપનર્સની વિકેટ લીધી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

09 November, 2026 03:50 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK