Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ માટેની ઇન્ડિયા Aમાંથી વાઇસ-કૅપ્ટન રજત પાટીદારે અચાનક નામ પાછું ખેંચ્યું

રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ માટેની ઇન્ડિયા Aમાંથી વાઇસ-કૅપ્ટન રજત પાટીદારે અચાનક નામ પાછું ખેંચ્યું

Published : 09 November, 2026 03:18 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્ક્વૉડમાં દિલ્હીના આયુષ બદોનીને સામેલ કરવામાં આવ્યો છે અને વાઇસ-કૅપ્ટનની જવાબદારી રિન્કુ સિંહને સોંપવામાં આવી છે.

રજત પાટીદાર

રજત પાટીદાર


૧૯ નવેમ્બરથી કતરના દોહામાં શરૂ થનારા રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ 2026 માટેની ઇન્ડિયા Aની સ્ક્વૉડમાંથી વાઇસ-કૅપ્ટન રજત પાટીદારે નામ પાછું ખેંચ્યું છે. તિલક વર્માની આગેવાની હેઠળની ઇન્ડિયા Aની વન-ડે ટીમમાં રજત પાટીદારને વાઇસ-કૅપ્ટન તરીકે સામેલ કરવામાં આવ્યો હતો.
રજત પાટીદારે ભારતીય ક્રિકેટ બોર્ડને જાણ કરી છે કે ‘હું અગાઉની ઇન્જરીમાંથી હજી સ્વસ્થ થઈ રહ્યો છું. મને ૫૦ ઓવરની મૅચો માટેની ટીમમાં સામેલ કરશો નહીં.’ 
સ્ક્વૉડમાં દિલ્હીના આયુષ બદોનીને સામેલ કરવામાં આવ્યો છે અને વાઇસ-કૅપ્ટનની જવાબદારી રિન્કુ સિંહને સોંપવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

09 November, 2026 03:18 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK