Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > બીચ રેસલિંગમાં ભારતનો પહેલો યુથ ઑલિમ્પિક્સ મેડલ જીત્યો તાન્યાએ

બીચ રેસલિંગમાં ભારતનો પહેલો યુથ ઑલિમ્પિક્સ મેડલ જીત્યો તાન્યાએ

Published : 09 November, 2026 03:25 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યુથ ઑલિમ્પિક્સના સમગ્ર ઇતિહાસમાં ભારત પાસે હવે કુલ ૩૦ મેડલ છે, જેમાં અગાઉની ચાર આવૃત્તિઓમાં જીતેલા ત્રણ ગોલ્ડ, ૧૬ સિલ્વર અને ૪ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

ભારતીય કુસ્તીબાજ તાન્યા

ભારતીય કુસ્તીબાજ તાન્યા


ભારતીય કુસ્તીબાજ તાન્યાએ સેનેગલમાં ચાલી રહેલી યુથ ઑલિમ્પિક્સ 2026માં ભારતની પ્રભાવશાળી દોડ ચાલુ રાખી છે. તાનિયાએ ૭૫ કિલો કૅટેગરીમાં સિલ્વર મેડલ જીતીને બીચ રેસલિંગમાં દેશનો પહેલો મેડલ જીત્યો. ફાઇનલ મૅચમાં તેને ચીનની હરીફ સામે ૧-૨થી હારનો સામનો કરવો પડ્યો હતો. વર્તમાન યુથ ઑલિમ્પિક્સમાં ભારતે ત્રણ સિલ્વર અને ૪ બ્રૉન્ઝ મેડલ જીત્યા છે. યુથ ઑલિમ્પિક્સના સમગ્ર ઇતિહાસમાં ભારત પાસે હવે કુલ ૩૦ મેડલ છે, જેમાં અગાઉની ચાર આવૃત્તિઓમાં જીતેલા ત્રણ ગોલ્ડ, ૧૬ સિલ્વર અને ૪ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.


Whatsapp-channel Whatsapp-channel

09 November, 2026 03:25 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK