૪ નવેમ્બરથી ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે પાંચ વન-ડે મૅચની સિરીઝ શરૂ થઈ રહી છે. આ સિરીઝ માટે ભારતના અનુભવી ક્રિકેટર્સ રોહિત શર્મા અને વિરાટ કોહલી મુંબઈમાં જ પ્રૅક્ટિસ કરી રહ્યા છે.
રોહિત શર્મા અને વિરાટ કોહલી
૪ નવેમ્બરથી ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે પાંચ વન-ડે મૅચની સિરીઝ શરૂ થઈ રહી છે. આ સિરીઝ માટે ભારતના અનુભવી ક્રિકેટર્સ રોહિત શર્મા અને વિરાટ કોહલી મુંબઈમાં જ પ્રૅક્ટિસ કરી રહ્યા છે. રોહિત શર્માનો મુંબઈ ક્રિકેટ અસોસિએશનના મેદાન પર અને વિરાટ કોહલીનો બ્રેબર્ન સ્ટેડિયમમાં પ્રૅક્ટિસ કરતો ફોટો વાઇરલ થયો છે.
