IPL 2025 પહેલાં તેણે વેકેશન દરમ્યાન અન્ય કેટલાક શાનદાર ફોટો શૅર કરીને કૅપ્શનમાં લખ્યું છે કે ‘સૂર્ય, દરિયો, રેતી... બસ, ડૉક્ટરોએ જે આદેશ આપ્યો હતો એ જ.’
ભારતીય કૅપ્ટન રોહિત શર્મા હાલમાં પોતાની ફૅમિલી સાથે મૉલદીવ્ઝના વેકેશન પર છે
ભારતીય કૅપ્ટન રોહિત શર્મા હાલમાં પોતાની ફૅમિલી સાથે મૉલદીવ્ઝના વેકેશન પર છે. IPL 2025 પહેલાં તેણે વેકેશન દરમ્યાન અન્ય કેટલાક શાનદાર ફોટો શૅર કરીને કૅપ્શનમાં લખ્યું છે કે ‘સૂર્ય, દરિયો, રેતી... બસ, ડૉક્ટરોએ જે આદેશ આપ્યો હતો એ જ.’ ટૂંકમાં હિટમૅન પ્રકૃતિ વચ્ચે રહીને શાંતિ અને સ્વસ્થતાનો અનુભવ કરી રહ્યો છે.

